રોજ સવારે યોગ કરવાના ફાયદા:

આજકાલ ની  વ્યસ્ત જીંદગી સ્વાસ્થ્ય નુ સંભાળ રાખવુ મુસ્કીલ થઈ ગયુ છે.જો રોજ સવારે આપણે ફકત 20મિનિટ યોગ કરાવી તો આપણ ને ઘણા બધા ફાયદા થાય.

યોગ કરવાના ફાયદા:

1. યોગથી મગજ શાંત રહેશે અને તણાવ ઓછો થાય છે.

2. પાસન મજબૂત થાય છે નિયમિત યોગ કરવાથી ખાવાનું જલ્દી પાચન થાય છે

3. શરીરને રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે.

4. અનિદ્રાની સમસ્યા દૂર કરે છે

5. શરીરના મજબૂત અને લસીલું બનાવે છે

6. યોગ હૃદય રોગના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે.

7. શ્વસન પ્રણાલીને સારી બનાવે છે અને શરીરને ઓક્સિજનના પ્રવાહ વધારે છે.

8. યોગ ગઠીયા પેટનો દુખાવો માઈગ્રેન જેવા જૂના દર્દ ને ઓસુ કરે.

9. હાડકાને મજબૂત કરે છે.

10. ડાયાબિટીસને કાબુમાં રાખે છે.

11. નર્વસ સિસ્ટમને મજબૂત બનાવે છે.

12. બ્લડ પ્રેસર કાબુમાં રાખે છે.

13. ફેફસા મજબૂત બનાવે છે.

15. શરીરમાં ઉર્જા વધારે છે.

16. ત્વચાને હેલ્દી અને ગ્લો કરે છે.

17. યોગથી રક્તપ્રવાહ સારું થાય છે.

18. યોગ કરવાથી નિંદ્રા સારી આવે છે.

19. યોગ કરવાથી એકાગ્રતા વધે છે.

20. યોગ કરવાથી ડિપ્રેશનમાં રાહત રહે.

Leave a Comment